Navigation Menu
Electrical Engineering 09 March 2026

“India AI Summit Impact: Learning & Road ahead for Tech education ”

Description

ટેકનિકલ શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર તરફથી મળેલ સૂચના મુજબ તારીખ ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે “India AI Summit Impact: Learning & Road ahead for Tech education ” વિષય પર ઓનલાઈન વર્કશોપ યોજવામાં આવ્યો છે.

દરેક વિભાગના તમામ સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઓનલાઈન વર્કશોપમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે.

સંબંધિત ક્લાસ ટીચર દ્વારા વિદ્યાર્થીઓને તેમના વર્ગખંડ અથવા લેબોરેટરીમાં સમયસર બેસાડવાની વ્યવસ્થા કરવી.

તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ફોન દ્વારા અને હેડફોન/ઈયરફોનનો ઉપયોગ કરીને વર્કશોપમાં જોડાવાનું રહેશે, જેથી અન્ય વિદ્યાર્થીઓને અવરોધ ન થાય.